ડેમો માટે શાળાને otpની જરૂર પડે ત્યારે અમને ફોન કરશો એટલે otp આપીશું call 7480025800
Student Academic Analysis System price as on date 05 dec 2024 |
Max Students |
Price Per Student |
Duration |
No Limit |
Rs. 365 |
1 Year (શૈક્ષણિક વર્ષ) |
Student behaviour Analysis System price as on date 05 dec 2024 |
Max Students |
Price Per Student |
Duration |
No Limit |
free with acedemic analysis |
1 Year (શૈક્ષણિક વર્ષ) |
વાલીશ્રી !
આપના બાળકના ભવિષ્ય માટે
રોજ નો માત્ર Rs.1 ખર્ચવા
તૈયાર છો ?
વર્ષના માત્ર Rs.365
“સ્વપનીલ સ્ટુડન્ટ એકેડમિક અનાલિસીસ સોફ્ટવેર સાથે તમારી શાળાને બદલો”
“ Empower your school to understand and enhance student behaviour and academic performance.”
સ્ટુડન્ટ એકેડમિક અનાલિસીસ સિસ્ટમના ફાયદા
• વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધ્યાન મળશે :
o દરેક વિદ્યાર્થીને માત્ર તેને જે ન આવડે તે (શીખવા માટે)વાંચવા માટે પર્સનલાઇઝ્ડ ટાઈમટેબલ બની શકે .
o વિદ્યાર્થીઓને શું આવડે છે અને શું નહીં તે વાલી અને શાળા બંને જાણી શકે .
o પાક્કો પાયો : આ સોફ્ટવેર ની મદદથી મોટા ધોરણ ના વિદ્યાર્થીનો પણ પાયો પાક્કો કરી શકાશે જેથી તે ધોરણ 10 માં ફેલ ન થાય. .
o આ સોફ્ટવેર ની મદદથી ધોરણ 10 માં ફેલ થનાર વિદ્યાર્થીની સંખ્યા ખુબજ ઘટશે .
•ક્લાસ વર્કમાં મદદ :
o કોઈ એક વિષય પસંદ કરી જે તે વિષય માં વિદ્યાર્થીને પર્સનલ સૌ પ્રથમ કયો ટોપિક નથી આવડતો તેનું લિસ્ટ નીકળી શકે ,
o જેથી વિદ્યાર્થીને ક્લાસ વર્ક એક સરખું નહીં પણ પર્સનલ જરૂરિયાત મુજબનું ક્લાસ વર્ક આપી શકાય.
•શાળાની પ્રતિષ્ઠા વધારો:
o તમારી શાળામાં વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈને માતા-પિતા અને સમાજમાં શાળાની પ્રતિષ્ઠા વધશે.
o પાયો પાક્કો થવાથી વિદ્યાર્થી નું અભ્યાસ બાબતનું પરિણામ સુધરશે જેથી શાળાની પ્રતિષ્ઠા વધશે. અને વિદ્યાર્થીનું ભવિષ્ય પણ સુધરશે.
તમારી શાળાને આગળ લઈ જવા માટે તૈયાર છો ?
તો અમારો સંપર્ક કરો : 74800 25800